ચાલુ છુ તમારા પગલા ની પાછળ સાથે જીવનભર ચાલી શકું એવા મારા નસીબ ક્યાં... જોવું છું દુનિયા નજરો થી તમારી તમારી નજરો હું વસી શકું એવા મારા નસીબ ક્યાં ... સાંભળું છુ મારા અવાજ માં પડઘો તમારો તમારા એવા અવાજ તમે સમજી શકો એવા મારા નસીબ ક્યાં ... લખું છું નામ તમારું હાથ માં મારા હોય રેખા તમારા નામ ની હાથ માં એવા મારા નસીબ ક્યાં ... કરું છું પ્રેમ તમને ભૂલી મારું વ્યક્તિત્વ હું "હું" મટીને "તમે" થઇ જાવ મારા એવા નસીબ ક્યાં ...
Every single person on the planet has story. "don't judge people before you truly know them. the truth might surprise you... think before you say something...!!!